IOCL ભરતી 2023 – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL Gujarat Recruitment 2023) એ તેની સત્તાવાર વેબસાઇટ પર જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે નવી સૂચના બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત સંસ્થામાં 65 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 30 મે 2023 સુધી ચાલશે. અરજી કરવા […]