Posted inબિઝનેસ

ભૂલ્યા તો નથી ને ? મે મહિનામાં ઈનકમ ટેક્સની 4 ડેડ લાઈન, જાણી લો આજે

નાણાંકીય વર્ષ ની સાથે ઈનકમ ટેક્સ સબંધિત ઘણા નવા નિયમો આવવા લાગ્યા છે. ઈનકમ ટેક્સ ભરનાર લોકો પોતાની ITR ફાઇલ કરવા માટે સૌથી વધુ ચિંતિત હોય છે, પરંતુ તે પહેલાં પણ અન્ય ઘણી ટેક્સ સંબંધિત ડેડ લાઈન પૂરી કરવી જરૂરી છે. આવકવેરાને લગતા 4 કામોની સમયમર્યાદા મે મહિનામાં જ આવી રહી છે. ઈનકમ ટેક્સ ભરનાર […]