મિત્રો દર મહીનાની પહેલી તારીખે અમુક એવા ફેરફારો થતા હોય છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડતી હોય છે. આ મહિનો એટલે કે જૂન મહિનો પૂરો થવાનો છે. થોડા દિવસો પછી જુલાઇ મહિનો શરૂ થશે. એવામાં તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. 1 જુલાઈથી ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. જે […]