Posted inબિઝનેસ

પેન્શનર અને સિનિયર સિટીઝન ને મળશે વધુ ફાયદો, જાણો શું આવ્યું અપડેટ?

સ્ટેટ બેંકz ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. SBI પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને નવી સુવિધાઓ આપવા જઈ રહી છે, જેના કારણે પેન્શનર અને સિનિયર સિટીઝન ને ઘણો મોટો ફાયદો થવાનો છે. બેંક વતી ગ્રાહકની ઓળખ બેંકિંગ એક્ઝિક્યુટિવ અથવા કસ્ટમર કેર સેન્ટરમાં iris સ્કેન દ્વારા કરવામાં આવશે. SBI ‘IRIS Scanner’ ઓળખની સુવિધા રજૂ […]