Posted inયોજનાઓ

ઘરઘંટી સહાય યોજના 2023: ઘરઘંટી ખરીદી પર રૂ. 15000 ની સહાય, કેવી રીતે અરજી કરવી જુઓ.

ઘરઘંટી સહાય યોજના 2023: રાજ્ય સરકારો લોકોના કલ્યાણ અને લાભોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. તેથી, ઓનલાઈન વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ યોજના ડિજીટલ ગુજરાત પોર્ટલ પર મૂકવામાં આવી છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. એ જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે માનવ ગરિમા યોજના શરૂ કરી. માનવ કલ્યાણ […]