મોટાભાગના લોકો પાસે કેટલાક જૂના મોબાઈલ ફોન (Gold In Smartphone)અને ટેબલેટ હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમની પાસે કેટલી કિંમતી ધાતુ છે. ઉદાહરણ તરીકે, શું તમે જાણો છો કે 1 ગ્રામ સોનું રિકવર કરવા માટે માત્ર 41 મોબાઈલ ફોનની જરૂર પડે છે? જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે […]