Posted inયોજનાઓ

તાર ફેન્સીંગ સહાય યોજના : કેટલી સહાય મળશે? અરજી ક્યાં અને કેવી રીતે કરવી? જાણો આ વિશેષ યોજના વિશે

તાર ફેન્સીંગ સહાય યોજના: નમસ્કાર ખેડુત મીત્રો, ગઈકાલે ખેડૂતો માટે ગૂજરાત સરકારે I khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં વિવિઘ ઘટકો પર ખેડૂતોને સબસીડી મળી રહી છે. જે અંતર્ગત ખેડુતોના પાકને વન્ય પ્રાણીઓને અને ઢોરને નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ સહાય યોજના શરૂ કરી છે. સ્પેસિકફિકેશન શું છે. ખૂંટોની સ્થાપના માટે ખોદકામનું માપ […]