Posted inકૃષિ દર્શન

રાજગરાના ભાવ ડીસા માર્કેટમાં રેકોડબ્રેક કર્યો, ખેડૂતોને ભાવ સારા મળતા ખુશી થયા

માર્કેટ યાર્ડ સમગ્ર દેશભરમાં રાજગરા માટે ડીસા કેન્દ્ર તરીકે જાણીતું છે. દેશના રાજગરા બજાર તરીકે ડીસા માર્કેટ પર રાજગરાના ભાવ દિન પ્રતિદિન વધી રહી છે. આટલું જ નહીં પણ ડીસા પંથકના રાજગરાના મોટા દાણાની માંગ વધતી રહી છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના 10-13 દેશોમાં આ રાજગરાની નિકાસ કરવામાં આવી છે. ડીસા માર્કેટમાં હવે […]