હાલમાં મોટાભાગના નોકરીઓમાં કમ્પ્યુટર અથવા લેપટોપની(Laptop Sahay Yojana) જરૂર પડે છે. ખાસ પ્રોજેક્ટ માટે બાળકોને લેપટોપ જરૂર હોય છે. તો મિત્રો આ લેખની મદદથી આપણે ગુજરાતમાં લેપટોપ લોન ઓફરનો લાભ કેવી રીતે મેળવી શકીએ? અમે આ લોન માટે અરજી કરવા માટે જરૂરી તમામ જરૂરી દસ્તાવેજ પણ તપાસીશું. આદિવાસી નાગરિકોને માટે લેપટોપ લોન યોજના (Laptop Sahay […]