કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરવાની સુવિધા વધારી દેવામાં આવી છે. UIDAI દ્વારા જારી કરવામાં આવતા આ દસ્તાવેજને અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2023 સુધી હતી, જેને હવે 14 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. હવે તમારી પાસે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ત્રણ મહિનાનો સમય છે, જેને તમે ઓનલાઈન અપડેટ કરી […]