શું તમે એવી પોલિસી વિશે જાણો છો કે જેમાં પ્રીમિયમ માત્ર એક જ વાર ચૂકવવું પડે, આખી જિંદગી માણસ કામ નથી કરી શકતો, માણસને કામ કરવાની એક ઉંમર હોય છે. આ પછી નિવૃત્તિ લેવાની હોય છે. પરંતુ નિવૃત્તિ પછી ખર્ચ કેવી રીતે પૂરો થશે? તેથી જ નિવૃત્તિનું આયોજન પહેલેથી કરવું જરૂરી છે. વ્યક્તિ જેટલી નાની […]