PUC Certificate: જ્યારે પણ પર્યાવરણનો મુદ્દો ઉભો થાય છે, ત્યારે વાયુ પ્રદૂષણ એ સૌથી મોટો ખતરો છે અને બળતણથી ચાલતા વાહનો હવાને પ્રદૂષિત કરવા માટેનું સૌથી મોટું કારણ છે. આ જ કારણ છે કે વાહનોની ફિટનેસ ચકાસવા માટે, તેમના પ્રદૂષણ પરીક્ષણ ઉત્સર્જન ધોરણો હેઠળ કરવામાં આવે છે. આજની તારીખમાં, મોટાભાગના લોકોને ઑફલાઇન PUC એટલે કે […]