Posted inબિઝનેસ

ચેકની પાછળની બાજુ સહી શા માટે કરવામાં આવે છે? જાણો શું છે તેની પાછળનું કારણ

અર્થતંત્રને નવો વળાંક આપવામાં બેંકિંગે મહત્વની ભૂમિકા ભજવી દીધી છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ થયા બાદ હવે લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો કે, આજે પણ ઘણા લોકો ટ્રાન્ઝેક્શન માટે ચેકનો ઉપયોગ કરે છે, અને લોકો હમેશા ચેકની પાછળની બાજુ સહી કરતાં જોવા મળે છે. શું તમે આ વિશે જાણો છો […]