Posted inકૃષિ દર્શન

PM Kisan 14th Installment Date 2023:ખેડૂતની રાહ પૂરી, આ તારીખે આવશે પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો

PM Kisan 14th Installment Date 2023: મીત્રો પીએમ કિસાન યોજનાના 14માં હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે હવે કોઈપણ દિવસે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે 14મા હપ્તા માટે 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહી છે, જે કોઈ મોટી ભેટથી ઓછી નહીં હોય. બીજી તરફ, […]