ગઈકાલે રાત્રે ‘Bhediya 2’ માટે આયોજયેલ Jio સ્ટુડિયોની ઈવેન્ટમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા અને હાલ એમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ દરમિયાન, વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ આ ઇવેંટમાં શામેલ થયા હતા અને ત્યાંથી એમને તેમના ચાહકોણએ સારા સમાચાર આપ્યા છે. જણાવી દઈએ […]