Posted inબિઝનેસ

આવતા મહિને આટલા દિવસ બેંકો રહેશે બંધ, જાણી લો લીસ્ટ

નાણાકીય વર્ષ 2023-24નો પહેલો મહિનો એટલે કે એપ્રિલ  પૂરો થવા જઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત થવામાં માત્ર થોડા દિવસો જ બાકી છે. આવતા મહિને આટલા દિવસ બેંકો રહેશે બંધ તો બેંકને લગતું કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો આજે જ કરી લો. ભારતીય રિઝર્વ બેંકે દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઈટ પર મે મહિનામાં બેંકો કયા […]