Posted inબિઝનેસ

RD Interest Rates 2023: SBI, PNB, HDFC અને પોસ્ટ ઓફિસે તેમના RD દરમાં વધારો કર્યો, જાણો શું છે લેટેસ્ટ રેટ

RD Interest Rates 2023: રિકરિંગ ડિપોઝિટ યોજનામાં તમે એક નિશ્ચિત રકમ જમાં કરીને વળતર મેળવી શકો છો. આ યોજના અંતર્ગત તમને સારું એવું વ્યાજ પણ આપવામાં આવે છે. બેંક RD ડિપોઝિટ (RD Interest Rates 2023) રેટમાં હાલ વધારો કરવામાં આવ્યો છે. અને આ સ્કીમ ફેમસ પણ થવા લાગી છે. RD Interest Rates 2023 રિકરિંગ ડિપોઝિટ […]