Posted inટૉપ ન્યૂઝ

હોમ લોન પર નહીં ચૂકવવું પડે 1 રૂપિયાનું વ્યાજ! ફક્ત આ સરળ વસ્તુ કરો

ઘર ખરીદવું એ લગભગ દરેક વ્યક્તિનું સપનું હોય છે પણ વધુ પડતાં સમયમાં એવું બને છે કે ઘણા લોકો ઘર ખરીદવા અસમર્થ છે કારણ કે તેઓ પાસે પૂરતી મૂડી નથી અને હોમ લોન લેવા પર EMI પરવડી શકતા નથી. એવામાં જણાવી દઈએ કે શરૂઆતના વર્ષોમાં હોમ લોન EMIનો મોટો હિસ્સો વ્યાજનો હોય છે અને જો […]