Bank Locker Rules Changed: મીત્રો અત્યારે મોટાભાગનાં લોકો બેંક લોકર વિશે જાણતા જ હોય છે. કોઈ ભાગ્યે જ એવું વ્યક્તિ હશે જેને બેંક લોકર વિશે માહિતી નહિ હોય. એવામાં મિત્રો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક લોકર અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આરબીઆઈએ દેશની તમામ બેંકોને ગ્રાહકો સાથે બેંક લોકરના સુધારેલા કરાર પર હસ્તાક્ષર કરવાની સમયમર્યાદા […]