જો તમે બેંકમાં નોકરીનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે HDFC બેંક ભરતી 2023 (HDFC Bank Recruitment 2023)હેઠળ, કુલ 12551 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જણાવી દઈએ કે HDFC બેંકે તેની અધિકૃત વેબસાઈટ દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે કે તેમની બેંકમાં કુલ 12551 […]