ઓનલાઈન ભૂલથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર: ભારતમા છેલ્લા થોડા સમયથી ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને નોટબંધી પછી ઘણા વેપારીઓ અને ગ્રાહકોએ UPI દ્વારા પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. ડિજિટલ પેમેન્ટથી ફાયદા થતો હોવાથી લોકો તેને ઝડપથી અપનાવી લીધું છે. પરંતુ કેટલીકવાર એવું બનતું હોય છે કે એક આંકડાની ભૂલથી બીજા ખાતામાં પૈસા […]