Posted inકૃષિ દર્શન

રાયડાની ખરીદી: ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ટેકાના ભાવે રાયડાના ની કરશે ખરીદી

રાયડાની ખરીદી: ખેડૂતોમિત્રો માટે મહત્વના સમાચાર છે જે સાંભળીને ખેડૂત ખુશ થશે, ખેડૂતો માટે મહત્વની વાત એ છે કે કોઈ પણ પાકનું વાવેતર પછી તેના વેચાણ સુધીની વાત આવે પછી તેમને જોઈએ તેવા બજાર ભાવ મળતા નથી, પરંતુ અત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતો પાસે થી રાયડો ટેકાના ભાવે ખરીદી […]