ગુજરાતનાં ખેડૂતો માટે વરસાદની આગાહી ને લઈને વધુ એક સારા સમાચાર છે, જેની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 2 દિવસમાં રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના છે. જ્યારે ખાસ કરી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. ઉનાળા વિશે સારા સમાચાર છે. આ વર્ષે પહેલીવાર મે મહિના માં એવો અહેસાસ થયો નથી, પરંતુ […]