સુકન્યા સમૃદ્ધિ યોજના: પોતાના બાળકના ભવિષ્યને લઈને દરેક માતા પિતા ચિંતિત હોય છે. એવામાં જો તમારા ઘરે દીકરી છે તો તેના શિક્ષણ થી લઈને લગ્ન સુધીનાં ભવિષ્યની ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ દીકરીઓના ઉત્થાન માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે ઘણી ઉત્તમ નીતિઓ ચલાવવામાં આવી રહી છે, જેનો લાભ તમે ઘરે બેઠા મેળવી શકો છો. સરકારે […]