Posted inકૃષિ દર્શન

બાગાયતી પાકો માં સુગંધિત પાકો માટે મળી રહી છે 20 હજારની સહાય

બાગાયતી પાકો: રાજ્યમાં અનેક પહેલ થઇ રહી છે. 2023-24 કૃષિ કાર્યક્રમ તાજેતરમાં ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. આ વિભાગ ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે ઘણી યોજનાઓ જાહેર કરી છે. હાલમાં આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઇન મુકવામાં આવી છે. ખેડૂતોને અન્ય સુગંધિત પાક તરફ વળે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સરકાર “અન્ય […]