દેશની પોસ્ટ ઓફિસ નો વિસ્તાર શહેરો થી લઈને નાના ગામડાઓ સુધી ફેલાયેલ છે. પોસ્ટ ઓફિસના ફકત પત્ર જ મોકલી શકાય એવું નથી. પોસ્ટ ઓફિસ સમયાંતરે ઘણી બધી યોજનાઓ લાવે છે. જેમાં તમે રોકાણ કરીને સારી કમાણી પણ કરી શકો છે. આમાંથી એક પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના છે, આ યોજના માટે તમે દરરોજ 50 રૂપિયાની […]