GPSC Bharti 2023: દરેક લોકો કામ શોધી રહ્યા હોય એવામાં જો નોકરીની શોધમાં છો અથવા તમારા આસપાસ કોઈને નોકરીની જરૂર છે તો આ સમાચાર તમારા કામના છે. ખાસ કરીને તમે ગુજરાતમાં રહો છો અને કામની તલાશમાં છો તો આ તમારા માટે ખુશ ખબર છે. જણાવી દઈએ કે ગુજરાત જાહેરાત સેવા આયોગ (GPSC) દ્વારા કાયદા અધિક્ષક […]