Posted inભરતી

SSC CHSL Bharti 2023 : પરીક્ષાનું જાહેરનામું બહાર પાડ્યું, 1600 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ

SSC CHSL Bharti 2023: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તરની પરીક્ષા અથવા CHSL 2023 માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. SSC CHLL દ્વારા 1600 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો આ પરીક્ષા માટે સત્તાવાર વેબસાઇટ ssc.nic.in દ્વારા અરજી કરી શકે છે. SSC CHSL માટે 8 જૂન સુધી ફોર્મ ભરવામાં […]