Posted inયોજનાઓ

વિધવા પેન્શન યોજના: મહિલાઓના ખાતામાં દર મહિને આવશે 2250 રૂપિયા, જાણો કેવી રીતે?

દેશની મોદી સરકાર લોકો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. જે અંતર્ગત તમામ વર્ગના લોકોને લાભ આપવામાં આવી આવે છે. આ સિવાય વિશેષ વર્ગના લોકો માટે કેટલીક સુવિધાઓ આપવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે દર મહિને દેશની મહિલાઓને કેટલીક રકમ આપવામાં આવે છે. સરકારની આ યોજનામાં દરેક રાજ્યમાં રકમ અલગ-અલગ હોય છે. […]