તબેલા લોન યોજના: આજે ઘણા યુવાનો ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન જોઈ રહ્યા છે. ઘણા શિક્ષિત યુવાનો તબેલામાં કામ કરવા માટે ઘરે પાછા ફરવા માંગતા હોય છે. સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ ઉપલબ્ધ નથી ત્યારે મોટા પ્રમાણમાં બેરોજગારી વધી રહી છે, જો તમે ડેરી ઉત્પાદનો વિશે પણ વિચારતા તો સરકાર તમને સબસિડી અને સહાય પણ આપે છે. […]