Posted inટૉપ ન્યૂઝ

1 મે 2023 થી બદલાશે આ 4 મોટા ફેરફારો, જેની સીધી અસર તમારા ખિસ્સા પર

1 મે 2023 થી બદલાશે આ 4 મોટા ફેરફારો : એપ્રિલ મહિનો પૂરો થવાના આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યાર બાદ મે મહિનો શરૂ થઈ થશે. દર મહિનાની પહેલી તારીખે ઘણા એવા ફેરફારો થાય છે જેની સીધી અસર સામાન્ય વર્ગના ખિસ્સા પર પડતી હોય છે. આવતી પહેલી તારીખથી પણ આ 4 મોટા […]