Posted inટૉપ ન્યૂઝ

LPG છોડો, હવે ઈન્ડિયન ઓઈલ ઘરોમાં આપી રહ્યું છે CNG-PNG કનેક્શન

હવે ઘરોમાં આવશે CNG-PNG કનેક્શન પહેલા મિત્રો એવો સમય હતો કે જો રસોઈ બનાવવી હોય તો ચૂલામાં ખુબ ધુમાડા સાથે રસોઈ કરવી પડતી, પરંતું સમય બદલાતા LPG ગેસ સિલિન્ડરનાં બાટલા આવી ગયા છે. અને દેશની મોદી સરકાર યોજનાઓ પણ ચલાવી રહી છે, જેના થકી દેશનો સામાન્ય નાગરિક પણ આ યોજનાનો લાભ લઈ શકે. એવામાં અત્યારે […]