Pashu Khandan Sahay Yojana: ગુજરાતમાં પશુપાલકો નો વ્યાપ દિન-પ્રતિદિન વધારવો અત્યંત જરૂરી છે. જેના માટે સરકારે પશુપાલકો માટે (Pashu Khandan Sahay Yojana) જેવી અનેક યોજનાઓ બહાર પડી રહ્યા છે. પશુપાલકો ગાયો અને ભેંસોને પૌષિટક ખોરાક પૂરો પાડે છે. આ ખોરાક સ્થાનિક ડેરી સમુદાયમાં ચારામાંથી મેળવી શકાય છે. સગર્ભા ગાયોને ઘાસચારો પૂરો પાડવા માટે પશુ ખાણદાણ […]