Posted inટૉપ ન્યૂઝ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપશે આ 3000થી ઓછી કિંમતનાં AC

મિત્રો દેશમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં ગરમીના કારણે પરસેવો અને સન સ્ટ્રોક થવો સ્વાભાવિક વાત છે. જો તમે આ બન્નેથી બચવા માંગતા હોવ તો ઓછી કિંમતનાં AC ની બજારમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તમે જાણતા જ હશો કે કૂલર અને એસી ઉનાળાની સીઝનમાં રાહત આપે છે. ઘણા લોકો એવા છે જે વધુ […]