આવતા મહિનામાં આ 6 કામ કરવા છે જરૂરી? મે મહિનો પૂરો થવાને હવે 4 દિવસ બાકી રહ્યા છે. એવામાં આવતાં મહીને એટલે કે જૂન મહીનાની 30 તારીખ સુધીમાં એવા ઘણા કામો છે જે તમારે પૂરા કરી નાખવા જરૂરી છે. કારણ કે PAN કાર્ડથી લઈને DigiLocker સુધીના ઘણા એવા કામ છે જેની ડેડલાઈન 30મી જૂન પછી […]