Posted inબિઝનેસ

આ બેંક FD પર 9% વ્યાજ આપે છે, શું અહીં રોકાણ કરવું સુરક્ષિત છે?

આ બેંક FD પર 9% વ્યાજ આપે છે, બજારોની અંદર, મોલ કે રસ્તાઓ પર તમે કોમર્શિયલ બેંકો કરતાં સ્મોલ ફાઇનાન્સ બેંકો ની FD નાં પોસ્ટરો જોતા જ હશો. જો કે, છેલ્લા બે મહિનાથી જોઈએ તો SBI, HDFC, બેંક ઓફ બરોડા વગેરે જેવી મોટી કોમર્શિયલ બેંકોમાં FD પર વ્યાજ દરમાં વધારો ધીમો પડી ગયો છે અને […]