FD પર વ્યાજદરમાં વધારો : મોટા ભાગના દરેક લોકો ઈચ્છતા હોય છે કે જો તેની પાસે યોગ્ય રકમ હોય, તો તે બેંકમાં FD કરે, કારણ કે વ્યાજની કમાણી સારી રીતે થાય છે. દેશની મોટી બેંકો પણ FD કરનારા રોકાણકારોને સારા વ્યાજના રૂપમાં નફો આપતી હોય છે. જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, […]