Posted inકૃષિ દર્શન

Dragon Fruit Farming: અમરેલીના ફરજાના બેને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં લાખોની કમાણી કરી.

Dragon Fruit Farming તાલાલા ગીર વિસ્તારના ચિત્રાવર ગામના ફરજાના બેન સોરઠીયાએ ચાર વિભાગમાં ડ્રેગન ફ્રુટ(Dragon Fruit Farming) વાવીને સફળ ખેડૂત બન્યા છે.સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહિલા ખેડૂતો અને પ્રગતિશીલ ખેડૂત તરીકે પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને ઉભા છે. ફરજાના બહેન જણાવ્યું કે તેમની પાસે 11 વીઘા છે તેમણે તેમના 11 વીઘામાંથી 4 વીઘામાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું […]