Posted inયોજનાઓ

Pm Kusum Yojana 2023, સરકાર 90% સબસિડી આપી રહી છે

દેશની મોદી સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેનાં થકી ખેડૂતોને આર્થિક મદદ મળી રહે. આ જ ઉદ્દેશ્ય સાથે, Pm Kusum Yojana 2023 હેઠળ ખેડૂતોને સોલાર પંપની સુવિધા પૂરી પાડે છે, જેથી ખેડૂત પાકને યોગ્ય રીતે સિંચાઈ કરી શકે અને ખેતીનો ખર્ચ પણ ઓછો લાવી શકે.  આ યોજના અંતર્ગત સોલર પંપ લગાવવા માટે […]