જો તમે પણ વિચારતા હોવ કે મારું ખાતું એક શાખા માંથી બીજી શાખામાં ફેરવવું છે તો તમે આ કામ ઘર બેઠા કરી શકો છો. અને દરેક નાના કામ માટે બેંકે જવાની જરૂર રહેશે નહીં. SBI એકાઉન્ટને એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવા માટે, તમારી પાસે બ્રાન્ચ કોડ હોવો જોઈએ જ્યાં તમે તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરવા […]