મીત્રો રેશન ની મદદથી ફકત રાશન જ નહિ પરંતુ બીજા ઘણા કામો છે જે કરી શકો છો. અને એટલે જ સરકારે રેશનકાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે. જો તમે હજુ સુધી રેશનકાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારે આ કામ જલ્દી પૂર્ણ કરવું જોઈએ. સરકારે તેને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, […]