Posted inટૉપ ન્યૂઝ

અરે બાપ રે! હજુ પણ ગરમી વધશે? અંબાલાલ પટેલે કરી હવામાન ની આગાહી

આકરી ગરમીથી ત્રસ્ત રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર… અંબાલાલ પટેલેનો અંદાજ છે કે આજથી 18 મે સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચક્રવાત જેવી સ્થિતિ… ઉનાળાની ગરમીમાં ગુજરાત ની વસ્તી શેકાઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકો હવે રાહ જોઈને બેઠા છે કે આ ગરમીમાંથી ક્યારે રાહત મળશે. આકરી ગરમીથી પરેશાન રાજ્યના રહેવાસીઓ માટે […]