Posted inયોજનાઓ

Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના હેઠળ મળી રહી છે સહાય જલ્દી કરો અરજી

Manav Kalyan Yojana 2023: સરકાર લોકોના હિતને ધ્યાનમાં રાખીને અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે. આમ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઈન મૂકવામાં આવી છે. મુખ્ય પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના તેવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના શરૂ કરવામાં આવી છે. ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ […]