ગુજરાત રાજ્ય કૃષિ ખેતીક્ષેત્રે નવી નવી પદ્ધતિ થી દેશ અને વિશ્વને નવી દિશા આપે છે. સરકાર એવી નીતિઓ ઘડી રહી છે, જે ખેડૂતલક્ષી નવીન હોય. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ બહાર પડે છે. ટ્રેક્ટર સહાય યોજના 2023 જેના માટે ikhedut પોર્ટલ બનાવામાં આવ્યું છે.આ યોજનામાં ભાગ લેવા માટે ખેડૂતો ઘરે બેસીને કૃષિ […]