પીએમ કિસાન યોજનાના 14માં હપ્તાને લઈને મોટું અપડેટ આવ્યું છે. કેન્દ્ર સરકારની સફળ યોજનાઓમાં ની એક યોજના પીએમ કિસાન યોજના છે. પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોને અત્યાર સુધીમાં 13 હપ્તા મળી ચૂક્યા છે. 14માં હપ્તા વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા લોકોને […]