Posted inટૉપ ન્યૂઝ

શું તમારી પાસે ફાટેલી નોટો પડી છે ? તો આ રીતે બેંકમાં જઈને બદલી શકશો

ઘણી વખત એવું બનતું હોય છે કે એટીએમ અથવા દુકાનદાર પાસેથી ફાટેલી નોટ તમને મળતી હોય છે. પછી થોડા સમય પછી તેમની હાલત એવી થઈ જાય છે કે ઘણા લોકો ફાટેલી નોટ લેવાની ના પાડી દે છે. કહેવામાં આવે છે કે બેંકમાં જઈને નોટો જમા કરાવો… પરંતુ કેટલીક વખત બેંક પણ આ નોટો સ્વીકારવાની ના […]