Posted inયોજનાઓ

દિવ્યાંગ સાધન યોજનામાં 50% કે તેથી વધુ ની સહાય માટે જાણો તમામ માહિતી

દિવ્યાંગ સાધન યોજના: ગુજરાત સરકાર ગુજરાતના દરેક નાગરિક માટે અનેક લાભદાયી યોજના ચલાવી રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા શારીરિક રીતે વિકલાંગ લોકોના લાભ માટે અનેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. અગાઉના લેખોમાં દિવ્યાંગ બસપાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના જેવી યોજનાની વિશે વિગતવાર માહિતી જોઈએ. ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 શરૂ […]