અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય: પ્લાન્ટિંગ મટેરીયલ એનએચબી/કૃષિ નર્સરી યુનિવર્સિટી/બાગાયત વિભાગમાંથી મંજૂર ટીસ્યુ લેબ, GNFC, અને ટીશ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટિરિયલ (રોપ), GSFC, કૃષિ યુનિવર્સિટી ટિશ્યુ લેબ વગેરે માથી લેવાનું રહેશે. સરકારી સંસ્થામાંથી પ્લાન્ટિંગ માટે રોપા મળશે. અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય •અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય […]