જીવન લાભ પોલિસી: જો મિત્રો તમારે કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ લેવું હોય તો સૌથી પહેલો મગજમાં વિચાર LIC નો જ આવતો હોય છે. ભારતીય જીવન વીમા નિગમ લોકોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. હાલ LICની જીવન લાભ પોલિસી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ પ્લાનમાં ઈન્સ્યોરન્સ […]