BSF Recruitment 2023: સીમા સુરક્ષા બળ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ તેની કોમ્યુનિકેશન વિંગમાં હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. ઉમેદવારો BSF વેબસાઇટ rectt.bsf.gov.in પર અરજી કરી શકે છે. BSF Recruitment 2023 માટે જાણીલો આ વાત જણાવી દઈએ કે BSF એ તેની અધિકૃત વેબસાઇટ rectt.bsf.gov.in પર 22 એપ્રિલ, 2023 થી તેની […]